ZEE5 Logo
  • હોમ
  • ટીવી શોઝસ
  • મુવીઝ
  • વેબ સિરીઝ
  • સમાચાર
  • પ્રીમિયમ
  • રેન્ટ
  • લાઇવ ટીવી
  • સંગીત
  • સ્પોર્ટ્સ
  • બાળકો
  • વિડીયોઝ
  • એડ્યુઅરા
લોગ ઈન
પ્લાન ખરીદો
સપ્તપદી એપિસોડ 15

22 Mar 2018 • Episode 15 : સપ્તપદી એપિસોડ 15

સપ્તપદી
U
22m
વી શોઝ
ઑડિયો ની ભાષા :
ગુજરાતી

રહેમાન અનુરાધાને લઈને રોહિતના ઘરે આવે છે.તેનું નામ બદલીને સ્નેહલ તરીકે ઓળખાવે છે, દાદી ચિંતા કરે છે તેજ વખતે તેનો ફોન આવે છે ક્હે છે તે જેમની સાથે રહે છે તે લોકો એકદમ પ્રેમાળ છે. તેની વાત સાંભળી તેમને શાંતિ થાય છે. તે જયારે તેની માં સાથે વાત કરતો હોય છે ત્યારે પાછળથી સ્મિતા (અનુની માં)સાંભળી જાય છે , આ વાતથી તે ડરી જાય છે, પણ સ્મિતા તેને સત્વન આપે છે. પાયલને તેના મામા રાજેશ સાથે બાઈક જોઈ જાય છે. સ્નેહલ (અનુરાધા) રોહિતના ઘરના લોકોનું દિલ જીતવા લાગે છે.

Details About સપ્તપદી Show:

Release Date
22 Mar 2018
Genres
  • ડ્રામા
  • એન્ટર્ટેન્મન્ટ
Audio Languages:
  • Gujarati
TV Shows By Language
Hindi TV Shows