22 Mar 2018 • Episode 11 : સપ્તપદી એપિસોડ 11
આરતી કેમ એ કરીને રાજેશને રવાના કરે છે. અનુરાધા જીદમાં આવી ગઈ છે, તે ખાવાનું પણ બંધ કરી દે છે.તેના મમ્મી-પપ્પા અમદાવાદ જવા પર તેને ભાર મુકે છે . તેને કોઈ પણ રીતે ઘરમાંથી બહાર મોકલી દે છે. રોહિતને તેની મમ્મી સમજાવે છે કે તે પોતાનું ધ્યાન રાખે સાથે તેમના ઘરની આબરૂનો વિચાર કરીને રહે. આરતી પણ તેના ભાઈને કારણે દુઃખી છે. તેના મમ્મી તેને જતા જોઈ શકતા નથી, દાદી પણ રોહિતને સમજાવે છે કે તે બધું ભૂલી જાય પણ તે ક્હે છે કે તે દુનિયામાં કોઈ પણ જગ્યા પર હશે તે અનુને ભૂલી નહી શકે.પ્રેમમાં તે લોકો એક થવા પોતાની રીતે મા-બાપને સમજાવે છે.
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|