22 Mar 2018 • Episode 1 : સપ્તપદી એપિસોડ 1
ઑડિયો ની ભાષા :
શૈલી :
આ વાર્તા ધીરજલાલ અને શાંતીલાલ બે એકબીજાના દુશ્મન છે, એક જમાનામાં બે ખાસ દોસ્તો હતા. રહેમાન પણ તેમનો એક મિત્ર છે,પણ તે બેની સાથે સારો વહેવાર રાખે છે. કોઈ કારણસર હવે તે લોકો દુશ્મન બની ગયા છે. ઘીરજલાલનો દીકરો અને શાંતીલાલની દીકરી એકબીજાના પ્રેમમાં છે, પણ અનુને ખબર નથી કે તે જેને પ્રેક કરે છે તે તેના પિતાજીના દુશ્મનનો દીકરો છે. બે મિત્રોની દુશ્મની વચ્ચે અનુરાધા અને રોહિતનો પ્રેમ જીતશે?
Details About સપ્તપદી Show:
Release Date | 22 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|