હાઈવે
હાઇવે 2015માં આવેલી મરાઠી ફિલ્મ છે. જેમાં ગિરીશ કુલકર્ણી, હુમા કુરેશી, રેણુકા શહાણે, તિસ્કા ચોપરા, મુક્તા બર્વે, સુનીલ બર્વે, નાગરાજ મંજુલે, શ્રીકાંત યાદવ, કિશોર કદમ, સવિતા પ્રભુન, વિદ્યાધર જોશી અને પૂર્વ પવાર અભિનિય કરેલો છે. અલગ અલગ ટાઈપના કેરકટર વાળા લોકો મુંબઈ-પુના એક્સપ્રેસવે પર એકસાથે પ્રવાસ કરે છે. ત્યારે બઘા પરિચિત બને છે અને તે સફર પ્રેમમાં અનુરૂપ થાય છે .
Details About હાઈવે Movie:
Movie Released Date | 28 Aug 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Highway:
1. Total Movie Duration: 2h 5m
2. Audio Language: Marathi