24 Mar 2018 • Episode 16 : સપ્તપદી એપિસોડ 16
ઑડિયો ની ભાષા :
શૈલી :
સ્નેહલ (અનુરાઘા) રોહિતના પપ્પાને મળે છે. તે લોકો એકબીજા સાથે પ્રેમથી વાત કરે છે. ભાવનાબેન તેની દીકરી રીના તેને ઇન્ડિયાથી કરીને પૂછે છે કે તે ક્યારે ઇન્ડિયા આવે છે તે કોઈને મળવા માંગે છે. શાંતીલાલ પણ રોહિત સાથે વાત કરીને તેનઅ વિશે જાણવા માંગે છે, મનસુખ મામા પાયલને આવીને ક્હે છે જે તેને આને તેને રાજેશ સાથે બાઈક પર જોઈ હતી, પાયલ ગમે તેમ કરીને વાતને પતાવી દે છે.પાયલ વઘુ ચિંતામાં આવી જાય છે. મામા તેની બેન સાથે રોહિત બાબતે ચર્ચા કરે છે, આ બાબત પર તે શું કરવું કે જેનાથી રોહિત અનુરાઘા ને ભૂલી જાય. તે રોહિતનું દિલ્હીનું એડ્રેસન માંગે છે જે અનુરાઘા સાંભળી જાય છે. ભાવનાબેન નો ભાઈ તેના અમ્પાયરને પ્તાનતા હાથમાં લેવા તેની સેકટરી સાથે પ્લાન કરે છે.
Details About સપ્તપદી Show:
Release Date | 24 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|