24 Mar 2018 • Episode 17 : સપ્તપદી એપિસોડ 17
ઑડિયો ની ભાષા :
શૈલી :
મનશુખમામાને બેન ક્હે છે કે રોહિતનું એડ્રેસ માત્ર રહેમાન ભાઈ આપી શકે. અનુરાધાના મમ્મી તેને બહુ યાદ કરે છે. ત્યારે શાંતીલાલ આવીને તેને સમજાવે છે. તેજ વખતે રોહિત ત્યાં આવે છે અને ત્યારે શાંતીલાલ તેને રોજ ઓફિસ આવવા ક્હે છે, આ વાતથી રોહિત ગભરાયને રહેમાન કાકાને ફોન કરે છે અને તે તેને સમજાવે છે અને તેને દિલાસો આપે છે કે કોઈ પણ હિસાબે તેના પ્રેમની જીત થશે. મનશુખ મામા તેના દીકરા સાથે મળી રોહિત ને ખત્મ કરવાનો પ્લાન કરે છે. અનુરાધા રોહિતના દાદી સાથે બેસીને રીહિત અને તેના પ્રેમ વિશે ચર્ચા કરી હોય છે તેજ વખતે ધીરજલાલ આ બધી વાત સાંભળી જાય છે અને તે એને આ બાબતથી દુર રહેવાની ચેતવણી આપે છે.
Details About સપ્તપદી Show:
Release Date | 24 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|