S1 E9 : એપિસોડ 9-હેન્ડશેક વિથ ડ્રીમગર્લ
જ્યારે એક સુંદર વિદેશી લેડી લિફ્ટમાંઆવે છે, ત્યારે બાનુ તેની સુંદરતાને નિહાળે છે . તે એને જોઇને મોટા સપના જોયે છે તે એ સુંદર ફોરેનર સાથે હાથ મિલાવા માંગે છે ? શું માત્ર એક જ વાર તેની સાથે હાથ મિલાવાની તેની ઇચ્છા સાચી પડશે ?
Details About લિફ્ટમેન Show:
| Release Date | 26 Jul 2018 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|
