S1 E12 : હોન ઓકે પ્લીઝ- -એપિસોડ 12- એન્ડીગ ઓર ન્યુ બિગેનીગ
ગાયત્રી એકદમ ભાવુક થઈને અદ્વિક પાસે બેસીને રડે છે અને તેના ભૂતકાળમાં ભાવનાત્મક કેટલી હદ સુઘી પ્રેમમાં ડુબેલી હતી .અદ્વિત આ વાત થી ડરી જાય છે , તે ગાયત્રીને પ્રોમિસ આપે છે કે તે હમેશા તેને સાથ આપશે .આ વાક્ય થી તે ખુશીથી હસી પડે છે ગાયત્રી કહે છે કે તે માત્ર જીન્દગી સાથે રમી રહી હતી ગાયત્રી ઘરે પાછી આવે છે , જ્યાં તે અદ્વીકને જુએ છે. બે જણા હમેશ માટે મુંબઈ છોડવાનો નિર્ણય લે છે ? શું આના પર તેઓ અમલ કરશે ?
Details About હોર્ન ઓકે પ્લીઝ Show:
Release Date | 26 Mar 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|