placeholderImage

Cold mercury below 20 degrees in most cities in the state

ABP Asmita

News

26 Nov 2021

1m

News

U

Share

Watchlist

Audio Languages:Gujarati

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે પોહચી ગયો છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયામાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા અને ડીસામાં પણ પારો નીચે ગયો છે. લોકો ઠંડીના કારણે ઠુઠવાઈ રહયા છે.