placeholderImage

Vadodara: More success for police in sexual assault case

ABP Asmita

News

26 Nov 2021

41s

News

U

Share

Watchlist

Audio Languages:Gujarati

વડોદરાના રેપ અને સુસાઈડ મામલે પોલીસને વધુ સફળતા મળી છે. ઓએસિસ સંસ્થામાં SITએ તપાસ શરુ કરી છે. આ સંસ્થાની ભૂંડી ભૂમિકા સામે આવી શકે છે. પોલીસે વૈજ્ઞાનિક ઢબે પુછપરછ શરુ કરી છે. પોલીસે આ પુછપરછ માટે FSLમાં એક રિપોર્ટ કર્યો છે.