placeholderImage

Banaskantha: Morari Bapu threatens CM Bhupendra Patel

ABP Asmita

News

26 Nov 2021

3m

News

U

Share

Watchlist

Audio Languages:Gujarati

બનાસકાંઠાના કથાકાર બટુક મોરારી બાપુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધમકી આપી છે. આ ધમકી આપતા કથાકાર બટુક મોરારી બાપુએ 11 દિવસમાં 1 કરોડની ખંડણી માંગી છે. આ ધમકીનો વિડિઓ વાયરલ થતા કથાકાર બટુક મોરારી બાપૂ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.