
લિફ્ટમેન
Available in Hindi
Liftman is a ZEE5 Original starring popular comedian Bhau Kadam. The story revolves around the misadventures of a liftman who takes up a new job in a building.
Director & Cast
Web Series Details
એપિસોડ 1 -ઘોસ્ટ સ્ટોરી
બાનુને એક લિફ્ટમેન તરીકે નવી નોકરી મળે છે. જો કે, તેમની પહેલી રાતે કામ પર જતા તેને ખરાબ અનુભવ થાય છે, જેનાથી તેના પર આનો ખરાબ પ્રભાવ પડે છે, તેના પહેલો મુલાકાતી જે એક ઘોસ્ટ બની જાય છે. ક્રઆ સીરીઝમાં સ્પેન્સની સાથે કોમેડી પણ જોવા મળશે .
એપિસોડ 1 -ઘોસ્ટ સ્ટોરી
એપિસોડ 2 -ફેમિલી કોર્ટ
બાનુ જયારે કામ પર હોય છે ત્યારે તેનો ભાઈ ત્યાં આવે છે અને કેરીના ફામ માટે તે લોકોનોઝઘડો થાય છે, જે ત્યાના એક ઉચ્ચ પ્રોફાઇલ અધિકારીજોઈ ને તેને વિગતો પૂછે છે .આ બઘી વાત લિફ્ટ્સમાં થાય છે , ત્યારે ભાઈની વિવાદને દુર કરવા માટે તે બાનુ માટે ફેમિલી કોર્ટની ભૂમિકા ભજવીને તેને મદદ કરે છે.
એપિસોડ 2 -ફેમિલી કોર્ટ
એપિસોડ 3-બ્રેકઅપ ગુરૂ
જ્યારે એક દંપતિ, તેના લગ્ન ને તોડવાનું વિચારતા હોય છે ત્યારે બાનુ ને દુઃખ થાય ચે, તે લોકો તો લિફ્ટમાં આવે છે ત્યારે તે એક વડીલ તરીકે તેમને સલાહ આપે છે આ . શું તેમની સલાહ દંપતિ માટે મદદરૂપ થશે ? તે લોકો બાનુ ની સલાહ કાઉસીલર તરીકે અપનાવશે?
એપિસોડ 3-બ્રેકઅપ ગુરૂ
એપિસોડ 4 -થાલિવા રજનીકાંત
બાનુ એક વાયરલ વિડિઓને ઑનલાઇન જોયા પછીતેમાંથી તેને પ્રેરણા મળે છે તે પોતાને રજનીકાંત બનવાના સપના જોયે છે , તે લિફટ માં આવતાજ પોતાની એક્ટીગ શરુ કરે છે અને લોકોનું માટે મનોરંજન કરીને પોતાનું હુન્નર દાખવે છે.
એપિસોડ 4 -થાલિવા રજનીકાંત
એપિસોડ 5 -લેડી ટ્રબલ
એક ઉત્તર ભારતીય મહિલા (નમ્રતા સાંભેરા દ્વારા આ ભૂમિકા ભજવવામાં આવી છે) ને 17 મી માળ પર જવા માટે તેને પરંતુ એલિવેટર્સ એટલે કે લિફ્ટ ની જરુર છે પણ તે બહુ ડરે છે , આને જોઇને બાનુ તેનો ડર દુર કરવાનો પ્રયાસ કરે છે પણ તે એટલી ડરેલી છે કે લીફ્ટમાં જતા અચકાઈ છે .
એપિસોડ 5 -લેડી ટ્રબલ
એપિસોડ 6- બાનુ'સ અડિક્શન
બાનુ તેની પત્નીને વચન આપે છે તે કે તમાકુ છોડી દેશે અને તે વચન પાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. પરંતુ નસીબ તેને સાથ આપતાંનથી, લિફ્ટમાં લોકો આવે છે જે બધા વ્યસની હોય છે, તે લોકોની વાત અને તે લોકોને જોતા તેને તબાકુ ખાવાની લાલચ આવે છે ,અને તમાકુના વ્યસનને યાદ કરાવે છે. ભાઈ લાલચનો સામનો કરી શકે છે?
એપિસોડ 6- બાનુ'સ અડિક્શન
એપિસોડ 7 -ફિલ્મ ઑડિશન
અસામાન્ય રીતે વ્યસ્ત દિવસ પર બિલ્ડીગમાં અગણિત નવા મુલાકાતીને આવતા જોઇને બાનુ શોધીને આશ્ચર્ય પામે છે અને ટૂંક સમયમાં જાણવા મળે છે કે ત્યાં જેને અભિનેતાબનવું હોય તેનું આ બિલ્ડિંગમાં એક ફિલ્મ ઓડિશનચાલ છે. તે ભાઈ માટે બાનુ સારી રીતે કામ કરે છે આનાથી ખુશ થઈને તે ખાતરી આપે છે કે ફિલ્મોમાં મોટી ભૂમિકા ભજવવાની તેમની પાસે સારી તક આપશે.
એપિસોડ 7 -ફિલ્મ ઑડિશન
એપિસોડ 8 -ક્રોસવર્ડ પઝલ
એક દિવસ બાહુ કામ પર જાય છે અને તે એક સરળ ક્રોસવર્ડ પઝલ માટે વિચારે છે અને મોટા સપના જોયે છે કે તે એને સહેલાઈથી ઉકેલ કરે છે અને પોતાને ચાલક સમજવા લાગે છે , પોતાને એક સારો વ્યક્તિ સમજે અને અને તેને લાગે છે કે તેને આના માટે તેને ઇનામ મળશે.
એપિસોડ 8 -ક્રોસવર્ડ પઝલ
એપિસોડ 9 -હેન્ડશેક વિથ ડ્રીમગર્લ
જ્યારે એક સુંદર વિદેશી લેડી લિફ્ટમાંઆવે છે, ત્યારે બાનુ તેની સુંદરતાને નિહાળે છે . તે એને જોઇને મોટા સપના જોયે છે તે એ સુંદર ફોરેનર સાથે હાથ મિલાવા માંગે છે ? શું માત્ર એક જ વાર તેની સાથે હાથ મિલાવાની તેની ઇચ્છા સાચી પડશે ?
એપિસોડ 9 -હેન્ડશેક વિથ ડ્રીમગર્લ
એપિસોડ 10 -એનટ ઇન પેન્ટ
જ્યારે બાનુની પેન્ટમાં અચાનક કીડીઆવે છે, ત્યારે લિફ્લમેન નિઃસહાય બને છે તે ખરાબ પરિસ્થિતિમાં આવી જાય છે, લિફ્ટમાં આવેલા લોકો આ વાતથી અજાણ હોય છે ,તેની કીડી હેરાન કરે છે પણ તો પણ એ એની ફરજ બજાવે છે,છતાં પણ તેને લોકો ગેરસમજ કરે છે.
એપિસોડ 10 -એનટ ઇન પેન્ટ
Details About લિફ્ટમેન Web-series :
| Movie Released Date | 25 Jul 2018 |
| Genres |
|
| Audio Languages: |
|
| Cast |
|
| Director |
|

