placeholderImageplayerBotImage

કાળાશ

શેર

વૉચલીસ્ટ

ઑડિયો ની ભાષા:ગુજરાતી

પ્રાચીન સમયે બનેલું, એક લાખખ ચલન થી બનેલું છે. પશુ-પખીની ખાસ પ્રકારની કોતrર્ણી, જે આજે લાલ બંગલા તરીકે ફેમસ છે. તેનું આર્ટિકેટ એ રીતનું કરેલું છે, કે જયારે વરસાદનું પાણીનો સગ્રહ કરી શકો છો. આ રિસોર્ટ છે હોસ્કા ગામના સ્થાનિક સમુદાય દ્વારા સંચાલન કરેલું છે. એક અધિકૃત અને મોહક એકાંત કલ્પના... અને સંસ્કૃતિ કે સમૃદ્ધિ અહીં છે.સ્થાનિક સંસ્કૃતિ અને ક્રાફ્ટ આધારીત પર્યટનને સસ્ટેઇનેબલ લાઇવલીહૂડ અને સંકલિત ગ્રામીણ વિકાસ માટે પ્રોત્સાહન આપે છે. આ નાનો બાળક માત્ર ૨ વરસની ઉમરે કોઈ પણ જાતની ટ્રેનીગ વગર તાલબધ તબલા વગાડે છે, હવેલીમાં તે એકલો ભજનના પ્રોગામ કરે છે, તે આટલી નાની વયે જે રીતે તાલમાં તે તબલા વગાડે છે.

clp