placeholderImage

Surat: Sumul Dairy-Milk Marketing Federation of Gujarat celebrates Milk Day

ABP Asmita

News

26 Nov 2021

48s

News

U

Share

Watchlist

Audio Languages:Gujarati

સુરતની સુમુલ ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઓફ ગુજરાત તરફથી મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. મિલ્ક ડેની ઉજવણી અંતર્ગત સુમુલ ડેરીથી બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીમાં 200થી વધુ પશુપાલકો જોડાયા હતા. ડૉ. વર્ગીસ કુરિયરની 100મી જન્મ જયંતિ નિમિત્તે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.