placeholderImage

Harsh Sanghvi sends greetings to Lok Rakshak Dal-PSI candidates

ABP Asmita

News

26 Nov 2021

1m

News

U

Share

Watchlist

Audio Languages:Gujarati

3 ડિસેમ્બરથી લોક રક્ષક દળ અને પીએસઆઇ માટે શારીરિક  કસોટી યોજાવા જઈ રહી છે. જેને લઈને ઉમેદવારો પરિશ્રમ કરી રહયા છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા SMC ગ્રાઉન્ડમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી.