placeholderImage

Ahmedabad: 7 cows dead in Rohika village due to illness

ABP Asmita

News

26 Nov 2021

52s

News

U

Share

Watchlist

Audio Languages:Gujarati

અમદાવાદના રોહિકા ગામે 7 ગાયના મૃત્યુ થયા છે. જેને લઈને હડકંપ મચ્યો છે. આ સાથે 13 ગાય બીમાર થઇ છે. આઇનોક્સ વિન્ડ કંપનીમાંથી ફેંકાયાયેલા કચરાને આરોગ્યા બાદ આ ગાયના મોત થયાની શક્યતા છે. જે મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બીમાર ગાયોને સારવાર માટે બગોદરા ખસેડવામાં આવી હતી.